વન્ય જીવ સપ્તાહ ઉજવણી CSC sabarkantha – 4/10/24 વન્ય જીવ સપ્તાહ ઉજવણી નિમિત્તે ધો.11,12 સાયન્સ પ્રવાહના બાળકો ને સાબરકાંઠા જિલ્લામાં સરસ કુદરતના ખોળે વસેલું વિજયનગર પોળોની મુલાકાત અને વિવિધ વનસ્પતિઓ ની સમજૂતી અને ઓળખ.