Our Activity Details

11-3-26 પ્રાંતિજનાં સલાલ ખાતે ગુજકોસ્ટ દ્વારા નવનિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન
11-3-26 પ્રાંતિજનાં સલાલ ખાતે ગુજકોસ્ટ દ્વારા નવનિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે સંપન્ન થયું.

CSC sabarkantha – મહિલા જાગૃતિ કાર્યક્રમ, ગામ-બેરણા, તા.હિંમતનગર
વિષય- સ્વરોજગારી અભિયાન, ગાયના મળ, મૂત્ર અને છાણમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ ની માહિતી અને પ્રેક્ટીકલ દ્વારા સમજાવટ

3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી 2025



