11-3-26 પ્રાંતિજનાં સલાલ ખાતે ગુજકોસ્ટ દ્વારા નવનિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે સંપન્ન થયું.
  • 11-3-26 પ્રાંતિજનાં સલાલ ખાતે ગુજકોસ્ટ દ્વારા નવનિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે સંપન્ન થયું.
  • આ પાર્ક ખગોળશાસ્ત્રની રસપ્રદ જાણકારી તો આપશે જ, સાથોસાથ પ્રવાસનનું પણ મોટું આકર્ષણ બનશે.
  • ગુજકોસ્ટ અને પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી સાબરકાંઠા,સૌ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આ અનોખા વિજ્ઞાનનાં નજરાણાને અનુભવ કરવા માટે આમંત્રિત કરે છે.
  • ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક દરરોજ સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.