CSC Sabarkantha - 31 મો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) 2025
CSC Sabarkantha – 31 મો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) 2025 ,3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી 2025, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાઇ રહ્યો છે. જેની અંદર ગુજરાતની ટીમમાં આપણો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનો પીલુન્દ્રા પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી જોશી વંશ નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તો વિજ્ઞાન કેન્દ્ર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.